Please wait, loading...
logo

LLDC Craftopia 2024

LLDC (Living & Learning Design Centre) organized “LLDC Craftopia 2024 – Workshop of Traditional Kutch Crafts” for craft lovers. A great opportunity to know and learn our crafts like Embroidery, Block Printing, Mud Work, Bandhani and Ply Split Braiding.
Date: 11 to 15 May, 2024
Last date for Registration: 8 May
Time: 10 am to 5:30 pm
Workshop Fee: Per person Rs.1250/- per workshop (including lunch and high tea.)
Venue: LLDC Craft Museum, Ajrakhpur, Bhuj- Kutch
The minimum age to participate in this workshop is 10 years.
Special discount will be offered for group registration.
Register for 3 or more workshops and get 10% discount.
For more information, Contact

+91 2832 229090 / 8980329090

Register Now! (Limited Seats)

એલ.એલ.ડી.સી. (લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઈન સેન્ટર) દ્વારા હસ્તકલા પ્રેમીઓ માટે સમર ક્રાફ્ટ વર્કશોપ “એલ.એલ.ડી.સી. ક્રાફટોપિઆ ૨૦૨૪ – કચ્છની પરંપરાગત હસ્તકળાઓનું વર્કશોપ” નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભરતકામ, બ્લોક પ્રિન્ટિંગ, માટી કામ, બાંધણી અને પ્લાય સ્પ્લિટ બ્રેડિંગ જેવી આપણી હસ્તકલા જાણવા અને શીખવાની ઉત્તમ તક.
તારીખ: 11 થી 15 મે, 2024
રજીસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ: 8 મે
સમય: સવારે 10:00 થી સાંજે 05:30
વર્કશોપ ફી: પ્રતિ વ્યક્તિ રૂ.1250/- પ્રતિ વર્કશોપ (બપોરનું ભોજન અને હાઈ ટી સહિત.)
સ્થળ: એલ.એલ.ડી.સી. ક્રાફ્ટ્સ મ્યુઝિયમ, અજરખપુર, ભુજ - કચ્છ
આ વર્કશોપમાં ભાગ લેવા માટેની લઘુત્તમ ઉંમર 10 વર્ષ છે.
ગ્રુપ રજીસ્ટ્રેશન માટે વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
3 અથવા વધુ વર્કશોપ માટે રજીસ્ટ્રેશન કરો અને 10% ડિસ્કાઉન્ટ મેળવો.
વધુ માહિતી માટે,

+91 2832 229090 / 8980329090 પર સંપર્ક કરો.

હમણાં જ રજીસ્ટ્રેશન કરો! (મર્યાદિત સંખ્યા માટે)